
સંતરામપુર,મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે પશુપાલન શાખા જીલ્લા પંચાયત મહીસાગર આયોજીત પશુ દવાખાના સંતરામપુર સંચાલિત ડોક્ટર એસ એસ દેવડાના વડ પણ હેઠળ નરસિંગપુર સરપંચ હસ્તે કેમ્પનું ઉદઘાટન કરી કેમ્પનો આરંભ કરવામાં આવ્યો. પશુ આરોગ્ય મેળો યોજાયો પશુ રોગ નિદાન સારવાર કેમ્પમાં જૂવો ઈતરડી પશુઓ ફરવાના બંધાવવાના પ્રશ્ર્નો પશુઓને ગળ સુંધા રોગોનું રસીકરણ વગેરે સારવાર આપી ગામના મોટાભાગના લોકોએ લાભ ઉઠાવ્યો.