સંતરામપુર,
સંતરામપુર નગરપાલિકામાં છ મહિનામાં પ્રમુખની સત્તા આપવામાં આવેલી હતી. પરંતુ છ મહિનાથી કારોબારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવેલી ન હતી. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી
પરંતુ નગરના વિકાસના કામો ન થતા અને ચૂંટાયેલા સભ્યના વિસ્તારોમાં કામોના થવાના કારણે આજે તમામ સભ્યો ભેગા મળીને નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખસ્વામી અવિશ્ર્વાસની દરખાસ્ત લાવેલા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોવા છતાંય સંતરામપુર નગરપાલિકામાં અવિશ્ર્વાસની દરખાસ્ત લાવી પડી અવિશ્ર્વાસની દરખાસ્ત માં કોંગ્રેસનો એ પણ સભ્ય સહી કરી નથી. સૌથી મોટી વાત એ છે કે છેલ્લા છ મહિનાની અંદર મહત્વ કા કામો ના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલી જ નથી. તમામ સભ્યો ભેગા મળીને પ્રમુખસ્વામી આક્ષેપ કર્યો કે પોતાના ખોદી અને મનમાની ચલાવતા હોવાના કારણે અમે અવિશ્ર્વાસની દરખાસ્ત લાગે છે. અવિશ્ર્વાસની દરખાસ્તમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો દિલીપભાઈ બારીયા જીતેન્દ્રસિંહ ઝાલા લીલાબેન ડામોર ભારતીય જનતા પાર્ટીના બહુમતી હોવા છતાંય નગરપાલિકામાં ડખો ઊભો થયો.