સંતરામપુર, સંતરામપુર તાલુકા માનગઢ ખાતે વિકસાવવા માટે અને ઘાટીનું કટીંગ દરમિયાનમાં શિક્ષણ મંત્રીએ નિરીક્ષણ કર્યું. સંતરામપુર તાલુકાના માનગઢ હિલ ખાતે વિકસાવવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને તેને પ્રવાસધામ તરીકે પણ વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું. રાજસ્થાન અને ગુજરાતના બંને વચ્ચે આવેલો માનગઢ હિલ કુદરતી દ્રશ્યો થી ઘેરાયેલો સતત ધીરે ધીરે તેનો ગુરૂ ગોવિંદની યાદમાં સતત ડેનપિંગ થાય અને તેના હેતુથી હાલમાં માનગઢ હિલ ખાતે ઘાટી કાપીને ડુંગરાઓ તોડીને નવો રસ્તો બનાવવાની કામગીરી જ્યારે હાથ ધરેલી હતી. તે સમયમાં સંતરામપુરના મતવિસ્તારના ડોક્ટર કુબેરભાઈ ડીંડોર અને ધારાસભ્ય રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું.