સંતરામપુરના ભાણા સીમલ પાણી પુરવઠા જયોત વિભાગ કામદારોએ પરત વેતન માટે માંગ કરાઈ

સંતરામપુર, સંતરામપુર તાલુકાના ભાણા સીમલ પાણી પુરવઠા જ્યોત વિભાગ દ્વારા કામદારોને પૂરતો વેતન આપવામાં આવે સંતરામપુર તાલુકાના ભાણાસિમલ પાણી પુરવઠા જૂથ વિભાગ દ્વારા આશરે 25 ઉપરાંત પાણી પુરવઠા વિભાગમાં વેતનની માંગણી સાથે આક્ષેપો કરાયા કર્મચારીઓ સરકારના ધારા ધોરણ મુજબ વેતન મળે તેની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છીએ. મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના આવેલી ભાણા સીમલ પાણી પુરવઠા જુથ યોજના સમયસર વેતન ના ચૂકવતા ભારે આકરો જોવા મળેલો હતો જ્યારે બીજી બાજુ વેતનમાં કામ કરતા કર્મચારીઓ પૂરતું પ્રમાણમાં વેતન અને પીએફ ના મળતા કામદાર કર્મચારીઓ રોષ ભરાયો ગરીબ પરિવારોથી કામ કરતા કર્મચારીઓને જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પાસેથી પૂરતું વેતન મળી રહે તેવી માંગ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા કર્મચારીને કામ કર્યા પછી પણ વહેલી તકે પગારની ચુકવણી કરતા જ નથી. બે થી ત્રણ મહિના થઈ ગયા પછી પણ એક માસનો પગાર કરતા વચ્ચે કામગીરી બંધ પણ કરી દીધી હતી. ત્યારે પગાર કરવામાં આવેલો હતો પાસે પગાર માંગે ત્યારે છુટા કરવાની ધમકી આપતા હોય છે. કામગીરી મુજબ સારૂં વેતન ચુકવવામાં આવે વોટર સપ્લાયરની માંગ ઉભી થઈ છે.