
સંંતરામપુર,મહિસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો હતો. જેમાં મતદાર યાદી સુધારા કાર્યક્રમમાં સુધારો કરાવો નવી યાદીમાં નામનો ઉમેરવો કરવો વિવિધ કામગીરી માટે સંતરામપુર તાલુકાના પ્રાથમિક શાળાઓમાં બીએલો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. સ્થળ ઉપર તાલુકા વિકાસ અધિકારી તમામ અધિકારીઓ મુલાકાત પણ લીધેલી હતી.