
સંતરામપુર,
સંતરામપુર તાલુકાના લીમડી જિલ્લા પંચાયતના સદસ્ય જન્મદિવસની ઉજવણી અનોખી રીતે પહેલ કરી. સંતરામપુર તાલુકાના લીમડી જિલ્લા પંચાયતના સદસ્ય મંજુલાબેન રાજેશભાઈ પટેલિયા પોતાના જન્મદિવસ પર શિયાળાના સમય દરમિયાન વિધવા બહેનો અને જરૂરિયાત મંદોને 125 દાબડા નું વિતરણ કર્યું હતું અને પોતાના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદો અને વિધવા બહેનો સાથે બનાવ્યો હતો. જન્મદિવસની અનોખી પહેલ રજૂ કરીને જરૂરીયાત મંદીઓનો ઉપયોગ આવીને ખુશી વ્યક્ત કરી હતી.