સંતરામપુર, સંતરામપુર બાયપાસ પાસે રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી કૃષ્ણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંતરામપુર બાયપાસ પાસે નવી કરણ કરવામાં આવેલું. કૃષ્ણ હોસ્પિટલ આજરોજ રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના વરદ્દ0હસ્તે રીબીન કાપીને હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃષ્ણ હોસ્પિટલના માલિક ડોક્ટર મિહિર મહેતા તેમનું પરિવાર સમાજના અગ્રણીઓ જે.પી.પટેલ, જીલ્લા પ્રમુખ દશરથસિંહ બારીયા, ગ્રામજનો વેપારીઓ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા અને ડોક્ટર મિહિર મહેતા કેબિનેટ મંત્રીને કુબેરભાઈ ડીંડોરની છબી બનાવીને અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું.