
સંતરામપુર,
આજરોજ સંતરામપુર તાલુકાના હીરાપુર મુકામે તાલુકા મંડળના મહામંત્રી છગનભાઈ માલના નિવાસ સ્થાને કેબિનેટ આદિજાતિ અને શિક્ષણ વિભાગના મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોર નો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે પાર્ટીનાં આગેવાનો, હોદ્દેદારો ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી મંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું.