
સંતરામપુર, સંતરામપુર નગરપાલિકાની ઘોરબેદરકારી સંતરામપુરમાં ગણપતિ વિસર્જનમાં જુના તળાવ ખાતે કરવાનું હતું. ત્યારે જુના તળાવ પર પાલિકા દ્વારા વ્યવસ્થાનો અભાવ જોવા મળી આવ્યો. ગણેશ મંડળોમાં ભારે આક્રોશ જોવા મળી આવેલો હતો. જુના તળાવ પાસે વિસર્જન દરમિયાનમાં લાઈટની સુવિધા ન હોવાના કારણે તરવૈયાઓને વિસર્જન કરવા માટેની ભારે હાલાકી અને મુશ્કેલી બેઠવી પડી? લાઇટની સુવિધા ન હોવાના કારણે ક્રેનના લાઈફ દ્વારા વિસર્જન કરવું પડ્યું હતું. તમામ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આયોજકોમાં અને ભાવિ ભક્તોમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. લાઈટની સુવિધા ના હોવાના કારણે વિસર્જન પણ મોડું થઈ શકે છે. અંધારામાં વિસર્જનની કામગીરી કરવી અઘરી અને મુશ્કેલી પડી પાલિકા દ્વારા વ્યવસ્થાના કરવાના કારણે વાવી ભક્તોમાં અન ગણપતિ આયોજક મંડળોમાં ભારે આક્રોશ જોવા મળી આવેલો હતો. અંધારાની અંદર તળાવની અંદર નાની મૂર્તિઓ નાવડીમાં મૂકીને વિસર્જન કરવું પડ્યું. જ્યારે બીજી બાજુ તરવૈયા દ્વારા પ્લેટફોર્મ બનાવેલું પરંતુ લાઈટની સુવિધા ના અભાવે મૂર્તિ વિસર્જન દરમિયાનમાં સમય વધારે કાઢવાનો જોવા મળી આવેલો હતો. આટલો મોટો તહેવાર હોવા છતાં પાલિકા દ્વારા સુવિધા ના મળતા ભારે આક્રોશ જોવા મળી આવ્યો હતો. મહેશભાઈ આયોજક અંદરની અંદર વિસર્જન કરવું અમારા માટે ઘણી મુશ્કેલી પડે છે. પાલિકા લાઈટની સુવિધા કરવામાં આવેલી જ નથી.