સંતરામપુર નગરના ટુ વ્હીલર વાહન ચાલકો પાસે હેલ્મેટ વિના એક વીકમાં દોઢ લાખ દંડ વસૂલ કરાયો

સંતરામપુર નગરના ટુ વ્હીલર વાહન ચાલકો પાસે હેલ્મેટ વિના 9 થી 20 તારીખ સુધીમાં આશરે દોઢ લાખ દંડ વસૂલ કરાયો ગુજરાત સરકારના આદેશ મુજબ અને હેલ્મેટ ફરજિયાત કરવામાં આવેલું હતું આજરોજ સંતરામપુ માં ટ્રાફિક જમાદાર વીરાભાઇ માં છીએ આજરોજ ટુ વ્હીલર વાહનો પાસેથી સોળ હજાર અઢાર વર્ષ શરૂ કર્યો હતો જ્યારે તારીખ 9 થી 20 તારીખ સુધીમાં સ્પેશિયલ ડ્રાઇ હું અભિયાન મા ૧૧ દિવસમાં હાઇવે પરથી આશરે દોઢ લાખ રૂપિયા ટુ વ્હીલર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવેલો હતો