સંતરામપુરમાં 123 વિધાનસભા ધારાસભ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોર મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવાર પત્ર ભર્યો


સંતરામપુર,
સંતરામપુર 123 વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતા જ આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુબેરભાઈ ડીંડોર સંતરામપુર પ્રતાપુરા ના મહાકાળી મંદિરે દર્શન કરીને વિધાનસભાના પેનલ કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્રના પેજ પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈને અને સાદગી પૂર્વક મોરબીના હોનારત ઘટનાના કારણે પૂર્વક વિવિધ વિસ્તારોમાં ફરીને સંતરામપુર પ્રાંત કચેરી મહીસાગર જિલ્લાના ભારતીય જનતાના પ્રમુખ દશરથસિંહ બારીયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે આજે પ્રાંત કચેરી કુબેરભાઈ ડીંડોરે પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર કાર્યકર્તામાં ઉત્સવનું માહોલ જોવા મળ્યો હતો.