
સંજેલી,
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ઝઉઘ સહિત અધિકારીઓ, કર્મચારીઓએ, મોરબીની કેબલ બ્રિજ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોની આત્માઓને શાંતિ માટે તેમજ તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના સભા યોજાઈ. જેમાં તાલુકા વિકાસ અધિકારી, સહિત તાલુકાના સ્ટાફ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.