રાજ્યની એક RTO કચેરીના સંચાલકો ભ્રષ્ટાચારના હિમાયતી હોવાની શંકાઓ : વિદેશમાં સ્થાઈ થયેલ વ્યક્તિનો લાયસન્સ કઢાવવા આવેલ દૂત રંગે હાથ ઝડપાઈ ગયો હોવા છતાં બંધ બારણે સેટિંગ ક્રરાયું હોવાની ચર્ચાઓ…

રાજ્યની એક RTO કચેરીના સંચાલકો ભ્રષ્ટાચારના હિમાયતી હોવાની શંકાઓ : વિદેશમાં સ્થાઈ થયેલ વ્યક્તિનો લાયસન્સ કઢાવવા આવેલ દૂત રંગે હાથ ઝડપાઈ ગયો હોવા છતાં બંધ બારણે સેટિંગ ક્રરાયું હોવાની ચર્ચાઓ…

વિદેશમાં સ્થાઈ થયેલ વ્યક્તિનો લાયસન્સ કઢાવવા આવેલ દૂત રંગે હાથ ઝડપાઈ ગયો હોવા છતાં બંધ બારણે સેટિંગ ક્રરાયું હોવાની ચર્ચાઓ…ભ્રષ્ટાચારનું નિદાન કરનાર તબીબ એવા પત્રકારો બનાવની પૂછ્યા કરવા ગયા.. ત્યારે ચાર્જમાં હાજર RTO ઇન્સ્પેકટર નક્કર જૂઠ બોલી આંખ આડા કાન કરતા દેખાયા…આજે આપણા પ્રધાનમંત્રી ભ્રષ્ટાચારને નેસ્તો નાબૂદ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે તેઓના માદરે વતન એવા ગુજરાત રાજ્યની એક RTO કચેરીના સંચાલકો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે…