દાહોદ,આર.ટી.ઈ.એક્ટ-2009 અન્વયે ગુજરાત સરકાર બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિના મુલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ: 2023-24 માટે જે બાળકોએ 1લી જુન 2023 ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોના વાલીઓ તારીખ:10/04/2023 થી 22/04/2023 દરમ્યાન https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે. ઓન લાઈન અરજી ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી. આ પ્રવેશ અરજી કરવા વધુ માહિતી આ મુજબના હેલ્પ લાઈન કેન્દ્ર પરથી માહિતી મળી શકશે.
જિલ્લા સહાયતા કેન્દ્ર :
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત દાહોદ, (02673-239613 / 9429294827)
તાલુકા સહાયતા કેન્દ્ર:
દાહોદ પ્રજાપતિ દક્ષેશ એમ 9429294827
ગરબાડા ડાબર શ્રેયસ એમ 8141169246
ઝાલોદ ડામોર અર્પણકુમાર આર 9909214620
ફતેપુરા ડબગર સંજયકુમાર કે 9726442521
સંજેલી કમોલ જગદીશ કે 7984241173
સીંગવડ બારીયા જયેન્દ્ર યુ. 9824154678
લીમખેડા પ્રજાપતિ નીલેશકુમાર કે 9925978002
દેવગઢ બારીયા પરમાર અરવિંદભાઈ સી 9998291679
ધાનપુર તડવી ટીનુભાઈ યુ 7016078004