રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ, દ્વારા ઝાલોદ રોડ, છાપરી ખાતે “વેલ કમ” બોર્ડ લગાવ્યું

દાહોદ, દાહોદ તાલુકાના છાપરી ગામ ખાતે રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા “વેલ કમ” બોર્ડ બનાવી તેનું લોકાર્પણ રોટરી ક્લબ-3040નાં ડીસ્ટ્રિક ગવર્નર રિતુ ગ્રોવરના હસ્તે કરી રોટરી ઈમેજ બિલ્ડિંગનું સામાજિક જવાબદારીનું નિર્વહન કરાયું. આ અવસરે રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકી, રોટરી સદસ્યો વર્ષાબેન સોની, રતનસિંહ બામણિયા અને નવા સદસ્ય જીતેન ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.