રેશનકાર્ડ ધારકોને લાગું પડે તેવા ખોટા સમાચારથી સાવધાન રહેવા બાબત.

લુણાવાડા,મહિસાગર જિલ્લા ચુટણી શાખા તથા મિડીયા સેલને સોશિયલ મિડીયામાં મામલતદાર ખાનપુર-ભાકોર દ્વારા ટેશનકાર્ડ ધારકોને અમુક આવક કરતાં વધારે હોય તો અનાજ નહી મળે કે રેશનકાર્ડ રદ કરવામાં આવશે તેવા ખોટા સમાચાર ફેલાયાની જાણ થયેલ છે. આ સમાચારની તમામ વાસ્તવિકતા તપાસતા જાણવા મળ્યું છે કે, આ સમાચાર જુના છે અને જે પે સમયના મામલતદાર દ્વારા નિયમો મુજન સામાન્ય લોકોને જે તે સમય અપીલ કરવામાં આવેલા પરંતુ હાલ આ સમાચારને વાંગુ પડે તેવું જાહેરનામું કે અન્ય રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની વાત મામસતદાર કે તેમની કચેરી મારફને કરવામાં આવેલ નથી. આમ આ સૌટિયલ મિડીયામાં ફેલાપેલ રિસ્કનશોટ સદંતર ખોટા છે. જેની જાણ તમામ મહિસાગર વાસીઓને થાય ચુંટણો સમયે આવા ખોટા સમાચાર ફેલાવી લોકોને ભ્રમિત કરવા એ એક પ્રકારનો ગુનો છે. એટલે તમામ મહિસાગર વાસીઓને અપીલ કે આવા ખોટા સમાચારોથી દુર રહે.

મામલતદારથી ખાનપુરના જણાવ્યા મુજબ રેશનકાર્ડ ધારકોને સરકારક્ષીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર અનાજનો જલ્દી કોઈ પણ સરકારમાન્ય વાજબી ભાવની દુકાનેથી મળી રહેશે. અનાજ મેળવવામાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો ટેલીફોન નં. 02674-286451 તથા નાયબ મામલતદાર પુસ્વકાના મોબાઈલ નંં.9879003634 તથા મામલતદાર ખાનપુર તથા સરકારના ટોલ ફી નંબર 18002335500 પર ફોન કરીને અથવા કચેરી ખાતે ફરિયાદ કરી શકાશે.