રાષ્ટ્રપતિ વ્લાહદિમીર પુતિને નવા વર્ષની ભારતને ચિઠ્ઠી લખીને શુભકામના પાઠવી

  • બંને રાષ્ટ્ર પોાતાની વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને ચાલુ રાખશે.

નવીદિલ્હી,

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવા વર્ષની શુભકામના આપતા ખાસ સંદેશો મોકલ્યો છે. અને તેમા લખ્યુ છે કે, બંને રાષ્ટ્ર પોાતાની વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને ચાલુ રાખશે. અને મહત્વપૂર્ણ વેપારીક અને આર્થિક યોજનાઓને સાથે સાથે ઉર્જા અને સૈન્ય પ્રોદ્યોગિકી પહેલોને લાગુ કરશે.

વ્લાદિમીર પુતિને કહ્યુ કે, મને વિશ્વાસ છે કે ભારતમાં શરુ થયેલા એસસીઓ એ જી૨૦ ની અધ્યક્ષતા એશિયા અને સમગ્ર દુનિયામાં સ્થિરતા અને સુરક્ષાને મજબૂત કરવાના હિતમાં સાબિત થશે. અને અમારા લોકોના હિતમાં સાબિત થશે. અને આપણ આ લોકોના હિત માટે બહુ આયામી રુસ-ભારત સહયોગ ના નિર્માણ માટે નવા અવસર ખોલશે. ભારતને મળેલા રૂસી સંદેશ ઘણો મહત્વનો માનવામાં આવે છે. કેમ કે, વ્લાદિમીર પુતિને આ વર્ષે અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, જર્મનીને સંદેશો નથી મોકલ્યો. ક્રેમલિન અનુસાર રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાંસિસ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈકોન અને જર્મન ચાંસલર ઓલાફ શોલ્જને નવા વર્ષની શુભકામના સંદેશ નથી મોકલ્યો. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રૂસ પર અબૂ યૂક્રેન પર પૂતિનના હુમલાના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રોએ મોસ્કો પર પ્રતિબંધ લગાવ્યા છે.

ભારતમાં યુકેના રાજદૂત એલેક્સ એલિસે સૌથી પહેલા ભારતને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને કહ્યુ હતુ કે, આ વર્ષે બંને દેશોના સંબંધોમાં સુધાર થયો છે. પોતાના ટ્વીટર પેજ પર શેયર કરવામાં આવેલા વિડિયો સદેશમાં એલિસે કહ્યુ કે, ૨૦૨૨ ભારત અને યુકે બંને માટે એક શાનદાર વર્ષ વર્ષ રહ્યુ છે. આ વર્ષે તેના સંબધોને મજબુત કર્યો છે. એલિસે કહ્યુ કે, ભારત અને બ્રિટને પોાતના આર્થિક સંબંધો પર ચર્ચા કરતા ૨૦૨૨ માં મુક્ત વ્યપાર સમજુતિ પર સમજૂતી પર વાતચીત શરૂ કરી છે. આ સાથે જ તેમણે કહ્યુ કે, જલવાયુ પરિવર્તન એ સ્થિરતા પર ગ્રીન ઇકોનોમી તરફથી ભારતના તેજીથી વધતા પ્રયાસોને સમર્થન કરે છે. તેના માટે તેમણે મહિંદ્રા ઇવી કંપનીના ભારતમાં ઇનવેસ્ટનુ ઉદાહરણ આપ્યુ હતુ.