
ગોધરા,ગોધરા મામલતદાર, ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરી.

ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા મળફિિં માં વહીવટી તંત્રની ટીમ દ્વારા કરાઈ તપાસ ડોમમાં ચાલતું ગેમ ઝોન કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવતા કરાવાયું બંધ

Dmart તપાસ દરમિયાન ડી માર્ટમાં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું દાહોદ રોડ ઉપર આવેલા અન્ય એક ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ જ્યાં ઇમરજન્સી એક્ઝિટ નો અભાવ સામે આવ્યો તમામ ગેમઝોનને અન્ય સુચના ન મળે ત્યાં સુધી કરાવ્યા બંધ.