ધોધંબા, ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ મથકના પ્રોહિબીશનના ગુન્હામાં 4 વર્ષથી નાસતા ફરતા આરોપી અંગે એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે હાલોલ પોલીસ મથક હદ માંથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના રાજગઢ પોલસી મથક ખાતે નોંધાયેલ પ્રોહિબીશન ગુન્હાનો આરોપી મુકેશ ખાતરભાઈ નાયક (રહે. મીઠીબોર તા.છોટાઉદેપુર) છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ હોય તે આરોપી અંગે એસ.ઓ.જી. પોલસીને બાતમી મળી હતી કે, હાલોલ કાળી ભોય ત્રણ રસ્તા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.