મલેકપુર,
રાધાસ્વામી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મહાત્મા ગાંધીવિનય મંદિર હાઇસ્કુલ મલેકપુરમાં અભ્યાસ કરતા ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ કાર્યક્રમાં હાજરી આપી. જેમાં 14 માર્ચ 2023 ના રોજ થી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં તેઓ સારી સફળતા મેળવી તમેના માં-બાપ તેમજ તેમની સ્કૂલનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવીને તેઓ નેબોર્ડની પરીક્ષામાં કામ લાગે તે મુજબ 330 વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવા માં આવ્યું. આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય, શિક્ષક મિત્રો તેમજ રાધાસ્વામી એજ્યુકેશન લુણાવાડાના સ્ટાફ મિત્રો હાજરી આપી.