PSI ના પ્રમોશનથી PI બનેલા દાહોદના ત્રણ પોલીસ અધિકારીઓની રાજકોટ શહેર, છોટાઉદેપુર અને નર્મદા પોલીસ મથકોમાં બદલીઓ કરાઈ

  • દાહોદને મળ્યા PSI માંથી PI બનેલા 10 પોલીસ અધિકારીઓ

રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવયો છે. ગુજરાત પોલીસ વિભાગમાં 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. PSI માંથી પ્રમોશન અપાયેલ PI ની બદલી કરવામાં આવી છે. થોડા દિવસઓ પહેલા જ 234 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને હવે ગુજરાત પોલીસ દ્વારા 234 PI ઓને ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં નિમણુંક આપવામાં આવી છે PSI માંથી PI બનેલા દાહોદના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની વડોદરા શહેર છોટાઉદેપુર તેમજ નર્મદા ખાતે બદલીઓ કરાઈ ત્યારે PSI માંથી PI બનેલા 10 PI ઓને દાહોદના પોલીસ મથકોમાં નિમણુંક અપાઈ.

વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા અનિરુદ્ધ માધુભાઈ કામળીયાને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈ

નરેન્દ્રકુમાર કેશરભાઈ ચૌધરી કે જેઓ કચ્છ પૂર્વ ગાંધીધામ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈ ભરત કાંતિભાઈ ચાવડા કે જેઓ જૂનાગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓને દાહોદ પોલીસ મથકમાં PI તરીકે નિમણુંક અપાઈવલ્લભ પાનાભાઈ કનારા કે જેઓ રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓને દાહો દ PI તરીકે નિમણુંક અપાઈ.

ભુપેન્દ્રસિંહ વિશ્વરથસિંહ ઝાલા જેઓ રાજકોટ શહેર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા અને તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈસંજય કુમાર સરમનભાઈ વરૂ કે જેઓ કચ્છ પૂર્વ ગાંધીધામ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈ . સિધ્ધરાજસિંહ જયદેવસિંહ રાણા કે જેઓ રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈ.

સંદીપ કુમાર મણીલાલ રાદડિયા કે જેઓ રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈપ્રદીપસિંહ અશોકસિંહ જાડેજા કે જેઓ અમરેલી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈ.ઉમેશભાઈ માહરૂ ભાઈ ગાવીત કે જેઓ નવસારી પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા તેઓને દાહોદ PI તરીકે નિમણુંક અપાઈદાહોદમાં PSI માંથી PI બનેલા મહેન્દ્રસિંહ ફતેસિંહ ડામોરને છોટાઉદેપુર પોલીસ મથક ખાતે ઙઈં ની નિમણુંક અપાઈ.

દાહોદમાં PSI માંથી PI બનેલા રાગીનીબેન ચંદ્રકાંત ખરાડીને નર્મદા પોલીસ મથક ખાતે PI ની નિમણુંક અપાઈદાહોદમાં PSI માંથી PI બનેલા મનોજકુમાર લાલસીનભાઈ ડામોરને રાજકોટ શહેર પોલીસ મથક ખાતે PI તરીકે નિમણુંક અપાઈદાહોદ જિલ્લાના કેટલાક પોલીસ મથકોને પીએસઆઇ માંથી પીઆઇ તરીકે અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે અને અપગ્રેડ કરાયેલા દાહોદ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં 10 જેટલા PI ઓને દાહોદ જિલ્લા પોલીસવડા ડો રાજદીપસિંહ ઝાલા દ્રારા નિમણુંક આપવામાં આવશે દાહોદ જિલ્લાના જે પોલીસ મથકો PSi ની પોસ્ટથી ચાલી રહ્યા હતા હવે તે પોલીસ મથકો ઙઈં ની પોસ્ટથી ચાલશે.