પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકા,બામરોલી નવી વસાહત ગામ ના પ્રવીણ નગજીભાઈ પારગી નુ મુંબઈ મુકામે ડૉ બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના બામરોલી ગામ ના પ્રવિણ નગજીભાઈ પારગી નુ મુંબઈ મુકામે ડૉ બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડ ભારતીય માનવ અધિકાર પરિષદ ભારત દ્વારા તેમના 11માં સ્થાપના દિવસ નિમિતે બામરોલીનાં અનુસૂચિત જનજાતિ જાતિના અને ખાસ ભીલ સમજના યુવા આગેવાન કાર્યકર અને પંચમહાલ આદિવાસી પરિવાર, બિરસા મુડા ભવન દાહોદના ટ્રસ્ટી, આદિવાસી મસીહા
ભારતીય માનવ અધિકાર પરિષદ ના પ્રવિણ નગજીભાઈ પારગીનું ડૉ બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને તેમનું સન્માન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર સિંહ વાલિયા અને અન્ય પદાધિકારી ઓ દવારા સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા માં આવેછે.