પીપલોદ તેજસ વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો

પીપલોદ,તારીખ 5 ફેબ્રુઆરી સોમવારના રોજ તેજસ વિદ્યાલય પીપલોદમાં યોજાયો. વાર્ષિક ઉત્સાવ જેનામાં બાળકોએ પ્રાર્થના, સ્વાગત, રામાયણ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગરીબ બાળકો, ગરબા, આદિવાસી, ઘુમર, કપલ, પિરામિડ જેવી પ્રસ્તુતિ પેસ કરી, આ બળકોને ડાન્સ ની તાલીમ દાહોદના યુ-મી હાઉસ ના ડાન્સ ટીચર ઉમેશ મહાવર અને રજત પાલ થી મળેલી હતી. વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર બધ્ધાએ મળીને ઉત્સાવ ને સફળ બનાયો.