પશ્ર્ચિમ બંગાળની હાલત યૂક્રેન કરતા પણ ખરાબ’ : સુવેંદુ અધિકારી

કોલકતા, બીજેપી નેતા સુવેંદુ અધિકારીએ પશ્ર્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ફટાકડા સાથે જોડાયેલા બ્લાસ્ટોને લઇને મમતા બેનર્જી સરકાર પર પર બોલતા બીજેપી નેતા અને ધારાસભ્ય દળના નેતાએ કહ્યુ કે, બંગાળની હાલાત યૂક્રેન કરતા પણ વધારે ખરાબ છે. બીજેપી નેતાનું નિવેદન હાલમાં રાજ્યોમાં વધુ એક બ્લાસ્ટ બાદ આવ્યુ છે. ગેરકાયદેસર ફટાકડા સાથે જોડાયેલો અઠવાડીયુ રહ્યુ જેમા ત્રણ બ્લાસ્ટ થયા.

સુવેદુએ જણાવ્યુ હતુ કે, પશ્ર્ચિમ બંગાળની હાલાત યૂક્રેન કરતા પણ ખરાબ છે. યૂક્રેન માં એટલા બ્લસ્ટ નથી થતા જેટલા બંગાળમાં થઇ રહ્યા છે. ભલે તે સ્થિતિ થોડી શાંત થઇ ગઇ હોય પરંતુ હવે બંગાળમાં વિસ્ફોટ થઇ રહ્યા છે હાલમાં જ થયેલા ત્રમ વિસ્ફોટ કથિત રીતે બંગાળની વીરભૂમિ જિલ્લામાં એક સ્થઆનીય ટીએમસી નેતાના ઘરમાં થયો હતો. એવો જ એક વિસ્ફોટ દક્ષિણ ૨૪ પરગના જિલ્લામાં રવિવારે થયો જેમા એક જ પરિવારના ત્રણ સભ્યોની મૌત થઇ હતી. આ પહેલા ૧૬ મે ના રોજ પૂર્વી મેદિનીપુરમાં એક મોટો ધમાકો થયો હતો. જેમા ૧૨ લોકોની મૌત થઇ ગઇ હતી