ગોધરા,
રાજ્યભરમાં દિવાળી વેકેશન પુરું થતાં આજથી શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળાઓમાં બાળકોના કોલાહલથી ગુંજી ઉઠશે.
દિવાળીનું 21 દિવસનું વેકેશન પુરુ થતાં આજની શાળાઓમાંં બીજા સત્રનું શિક્ષણ કાર્ય શરૂઆત થઈ. વેકેશન બાદ પહેલા દિવસે શાળાઓમાં બાળકો-વિદ્યાર્થીઓની પાંંખી હાજરી જોવા મળી. બીજા સત્રની શરૂઆત સાથે બીજા સત્રના પુસ્તકો ખરીદવા સ્ટેશનરીની દુકાનોમાંં ભારે ભીડ જોવા મળી.