- જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૭૦૫.
- ગોધરા-૧૩, હાલોલ-૧૧, શહેરા-૦૧, કાલોલ-૦૩, ઘોઘંબા-૦૨.
- મૃત્યુ આંક – ૮૪.
- સાજા થયેલ-૪૬.
- ૪૬ દર્દી સાજા થતાં રજા અપાઈ.
- એકટીવ કેસ ૩૨૩.
ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૩૦ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૩૦ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧૭૦૫ થવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં વધુ ૩૦ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૧૩, હાલોલ-૧૧, શહેરા-૦૧, કાલોલ-૦૩, ઘોઘંબા-૦૨ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લામાં આજે આવેલ પોઝીટીવ કેસ.
::ગોધરા::
- વજુદ્દીન ફકરુદીવાળા-૬૫ વર્ષીય પુરુષ -હૈદર સોસાયટી,
- હરીભાઈ ગજાભાઈ ગરાશીયા-૫૦ વર્ષીય પુરુષ-સબ જેલ ગોધરા,
- મધુબેન કેતનકુમાર દેસાઈ-૪૯ વર્ષીય મહિલા-શેઠવાડા,
- નેમાદબેન મુસ્તુફા વલી-૬૫ વર્ષીય મહિલા- હૈદરી સોસાયટી,
- રોહિત રજનીકુમાર જૈન-૪૦ વર્ષીય પુરુષ- શ્રીજી નગર,
- મુનવ્વર આરીફ યુસુફ-૫૦ વર્ષીય પુરુષ-દા‚સલમ મસ્જીદ,
- જેઠાનંદ જગીયાજી-૪૦ વર્ષીય પુરુષ-બહારપુરા,
- દિવ્યાબેન જેઠાનંદ-૪૦ વર્ષીય મહિલા-બહારપુરા,
- વિજય રાઠોડ-૨૬ વર્ષીય પુ‚ષ- સબજેલ ગોધરા,
- રતીમાબેન શાહ-૭૦ વર્ષીય મહિલા- વસંત વિહાર ગોવિંદી,
- હસમુખભાઈ એન.શાહ-૭૧ વર્ષીય પુરુષ- વસંત વિહાર ગોવિંદી
- મહેન્દ્રભાઈ શાહ-૬૮ વર્ષીય પુરુષ- શ્રીજી પાર્ક,
- રશીદ અલી-૬૮ વર્ષીય પુ‚ષ- સૈયદવાડા.
::હાલોલ::
- સંસાલ સુરસીંગ રાઠવા-૪૭ વર્ષીય પુરુષ- તાજપુરા,
- કામાંક્ષી નીમેશ શાહ-૪૪ વર્ષીય મહિલા- અક્ષર ગ્રીન-કંજરી રોડ,
- મીનાબેન ચંદ્રકાન્ત પટેલ-૬૦ વર્ષીય મહિલા- પારેખ ફળીયું-કંજરી,
- મીલન ત‚ણભાઈ પંચાલ-૨૦ વર્ષીય પુરુષ-કલાસીક ડુપ્લેકસ-કંજરી,
- નૈમેશ ચીમનલાલ શાહ-૪૯ વર્ષીય પુરુષ-અક્ષર ગ્રીન-કંજરી,
- અનીલ સુરેન્દ્ર નેગી-૨૬ વર્ષીય પુરુષ- કંજરી રોડ,
- રીંકેશભાઈ ભરતભાઈ પટેલ-૩૦ વર્ષીય પુરુષ- લકુલેશ પાર્ક,
- સવિતાબેન મોહનભાઈ વરીઆ-૭૦ વર્ષીય મહિલા- નવાકુવા-નિશાળ ફળીયું,
- મોહનભાઈ કોયાભાઈ વરીઆ-૭૫ વર્ષીય પુરુષ- નવાકુવા નિશાળ ફળીયું,
- ભાર્ગવી કૌશિક વરીઆ-૧૮ વર્ષીય મહિલા-નવાકુવા નિશાળ ફળીયું.
::કાલોલ::
- મનોજભાઈ અરવિંદભાઈ પટેલ-૩૮ વર્ષીય પુરુષ- રણછોડજી મંદિર,
- દર્શીતકુમાર દિલીપભાઈ પટેલ-૩૦ વર્ષીય પુરુષ- હનુમાન મંદિર ડેરોલ ગામ,
- મુકંદકુમાર શંભુસિંહ ચાવડા-૩૦ વર્ષીય પુરુષ-રાજપુત ફળીયા-દેરોલ ગામ.
:: ઘોઘંબા ::
- કંચન કાંતીભાઈ મકવાણા-૪૫ વર્ષીય પુરુષ-નવાગામ પાલી,
- ચૌહાણ પ્રવિણસિંહ અર્જૂનસિંહ-૨૧ વર્ષીય પુરુષ-વાચલ ફળીયા ગુંદી.
:: શહેરા ::
- વિક્રમ એસ. પરમાર-૩૪ વર્ષીય પુરુષ-ખાંડીયા.