ગોધરા,
કડાચલા સાંસદ ઓફીસ દર રવિવારની જેમ આજે પણ લોકસભા મત વિસ્તારના મારા પરિવાર સમા મતદાતા ભાઈઓ-બહેનોના પ્રશ્ર્નો સાંભળીને પ્રશ્ર્નોના જલ્દી ઉકેલ આવે તે માટે તમામ મિત્રોના અંગત રીતે પ્રશ્ર્નો સાંભળી અને તમામ યોગ્ય પ્રશ્ર્નોના હલ આવે એ દિશામાં પ્રયત્નો થાય એવી ચિંતા કરી. હું મારા મત વિસ્તારના સમા દરેક મારા પરિવાર જેવા મિત્રો ભાઈઓ-બહેનોને વિનંતી કરૂં છુ કે તમે પણ તમારા એવા કોઈ અ પણ પ્રશ્ર્નો હોય જેને સમાધાન માટે મારી કોઈ પણ મદદ ઇચ્છતા હોવ મને જરૂર થી જાણ કરજો. હું દર રવિવારે સાંસદ કાર્યાલય ખાતે સવારે 9-00 વાગે થી ઉપલબ્ધ હોવ છું અને ગોધરા ખાતેના જનસંપર્ક કાર્યાલય ખાતે દર સોમવારે તમામ મિત્રોના પ્રશ્ર્નોને વાચા આપવા અને એના સમાધાન માટે પ્રયત્ન શીલ હોવ છું.