શિક્ષણ વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં આવેલી મદ્રેસાઓનો સર્વે હાથ ધરાયો ધાર્મિક શિક્ષણની સાથે સાથે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અભ્યાસક્રમ અંગે શિક્ષણ આપવામાં આવે છે કે નહીં તે તપાસવાનો સર્વેનો મુખ્ય હેતુપંચમહાલ જિલ્લામાં આવેલી કુલ 68 મદરેસાઓમાં 32 ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો આગામી સાત દિવસની અંદર સર્વે ની કામગીરી પૂર્ણ કરી તપાસ અહેવાલ રાજ્ય શિક્ષણ વિભાગને મોકલાશે પંચમહાલ જિલ્લાના ગોધરામાં 52 હાલોલમાં 6, કાલોલમાં 6 અને મોરવામાં 4 મદ્રેશાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ