- શહેરા વિધાનસભા ના જેઠાભાઇ ભરવાડ ને કરાયા રિપીટ.
- મોરવા હડફ વિધાનસભામાં નિમિષાબેન સુથાર ને કરાયા રિપીટ.
- હાલોલ બેઠક પર જયદ્રસિંહ ને પણ કરાયા રિપીટ.
- ગોધરા વિધાનસભામાં સી કે રાઉલજીને કરાયા રિપીટ.
- કાલોલ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ને આપી ટીકીટ.
- કાલોલ બેઠક પર સુમનબેન ચૌહાણ નું પત્તુ કપાયું.