ગોધરા, પંચમહાલ જિલ્લામાં ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓની વાહનોના લોકેશન ટ્રેસ કરી કરાવી જાસૂસી કાર્ડમાં અધિકારીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા 18 ઇસમોના સમૂહ વિરૂદ્ધ ફરિયાદ નોંધણી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ હાલોલ પ્રાંત, ગોધરા પ્રાંત અધિકારી, કાલોલ મામલતદાર સહિતના અધિકારીઓના વાહનો કચેરી બહાર નીકળતાની સાથે જ વાહનોના લોકેશન ટ્રેસ કરવામાં આવતા હતા અને અધિકારીઓના વાહનો જે વિસ્તારમાંથી પસાર થતા હોય તેનું ખરીદ માફિયાઓ દ્વારા રેડ થી બચવા માટે જાસુસી કરાતી હતી અને અધિકારીઓના વાહનોનું લોકેશન મોબાઈલ ફોનમાં ૂવફતિંફાા એપ દ્વારા ખનીજ માફીશાઓના ગ્રુપમાં જોડાયેલા ઈસમોને ઓડિયો મેસેજ થી લોકેશન એકબીજા સુધી મોકલવામાં આવતું હોય આ કઠિત જાસુસી કાંડ સામે આવતા અધિકારીઓની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉઠવા પામ્યો હતો. અધિકારીઓના વાહનોની લાઈવ લોકેશન ટ્રેસ કરવાના કિસ્સામાં પાંચમો અને પોલીસ દ્વારા અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હતા અને ખરીદ માફીયાઓ દ્વારા અધિકારીઓની જાસૂસી કાંડ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી અને અધિકારીઓની જાસૂસી કાંડમાં સંડોવાયેલા ઈસમોમાં નારણભાઇ બાબુભાઇ વણઝારા રહે.ગોળીબાર તા.કાલોલ જી.પંચમહાલ (2) બદના અરબાઝ મો.નં. 87802 26454 (3) કમલેશ ગોધરા મો.નં. 99789 72818 (4) નાનજી વણઝારા મો.નં 97129 70856 (5) ગમારા લાલાભાઇ મો.નં. 98981 19808 (6) ઇમરાન મવલી મો.નં. 98982 02610 (7) સાગર મો.નં. 63532 02842 (8) મો.નં. 91062 17581 મોબાઇલ નંબર ધારક (9) ભુરા મો.નં. 96878 22125 (10) માઝબાબા મો.નં. 94273 85204 (11) મંદન ગૃપ મો.નં. 98252 38038 (12) નાસીરખાન મો.ન. 76005 71764 (13) બેલીમ મો.નં. 97277 45543 (14) હાજી ઉંમર મો.નં. 79906 22391 (15) સીજુભાઈ ગોધરા મો.નં. 78740 11512 (16) ઇમરાન ખડખડ મો.નં. 98799 64109 (17) લુકમાન મો.ન. 97123 06454 (18) મનોજ વણઝારા સામે કાલોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.