પંચમહાલ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પી.કે.ચૌહાણે આપ્યું રાજીનામું
શહેરા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખાતુ પગીને ટીકીટ આપતા નારાજ થયેલા ઉપપ્રમુખે આપ્યું રાજીનામું પી.કે.ચૌહાણને શહેરા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી માંગી હતી ટીકીટ કોંગ્રેસ પક્ષમાં તેઓની સતત અવગણના થતી હોય તેમજ છેલ્લા 30 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા બાદ પણ ટિકિટ ન મળતા આપ્યું રાજીનામું