- ગોધરામાં ગ.ધા.ક-43ની જોગવાઈ ઓથી જમીનો મેળવી બીન ખેતીનું પ્રીમિયમ નુકશાન કરેલ છે.
- મોલવી યાકુબ ઈસહાક ઉમરજી તથા ઈસહાક બાબુ પીજારા વિગેરે કલમ 63 ની નોટીસ આપેલ છે.
- રજીયા રલીયાની રજૂઆત થી.
ગોધરા,પંચમહાલ કલેક્ટરના ગણત/ઈવીસી દફતર પર રેકોર્ડ સાથે કરી ગેરકાયદેસર જમીનનું પ્રમાણ મેળવી ખોટા ખેડુત ખાતેદાર બનેલ હોવાની રજૂઆત કરતા મામલતદાર ગ્રામ્યને રેકોર્ડના ખાત્રી 1 થી 13 મુદ્દાની રજુઆત મુજબ ચકાસણી સરકારની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા મામલતદાર (ગ્રામ્ય)ને જણાવેલ અને આ કામે કૃષીપંચ અને મામલતદાર ગોધરા ગ્રામ્ય થી નોટીસ કરવામાં આવેલ છે.
આ કામની હકીકત એવી છેકે, 1947 થી ખેડુત જમીનમાં ગણોત હકે બીજા હક નોંધ નંબર 719 નોંધ થી દાખલ થયેલ હતા. 1964ના સરકારના પરિપત્ર મુજબ મે.ડે.ક.પંચમહાલ કબ્જેદાર હોય તેવી જમીનમાં 1947 વખત થી નોંધાયેલ ખેડૂતોને જમીન ફોર્મ 9,68 રૂલ્સ 18,15 થી જમીન ગ્રાન્ટ ગ.ધા.ક-43 થી ગ્રાન્ટ કરવાની નોંધ થયેલ નિયમ મુજબના નોંધ પર આદેશ મુજબ તમામ છ ખેડૂતોના જવાબ પંચકયાસ મુજબ જમીન ગ્રાન્ટ કરેલ નિયમ મુજબ પૈસા ભર્યા પછી પ્રમાણ પત્ર આપવાનું હોય આ પ્રમાણ પત્ર આપતા પહેલા ખેડુત ગુજરી ગયેલ લખી ખેડૂતની જગ્યા બીજા ઈસમ ગુજરનારના મરણ પ્રમાણ અને પેઢીનામા વગર જમીન ગ્રાન્ટના પ્રમાણપત્ર બનાવી લીલેસરા તા.ગોધરાની જમીન રે.સ.નંબર 8 રોડ ટચ જમીન પચાવી ખેડુત બની બની ગયેલ અને ગ.ધા.ક-43 ના નિયંત્રણો ખોટા હુકમ થી એક થી બેવાર નોંધ દાખલ કરી સરકારનું બીનખેતીનું પ્રીમિયમનું નુકશાન કરેલ આમ આ બાબતે સીધી લીટીના વારસો એ પંચમહાલ કલેક્ટરને લેખીત રજુઆત મેળવેલ કેસ રજુ કરતા મામલતદાર ગોધરા ગ્રામ્યને સુચના આપતા મામલતદાર ગ્રામ્યએ તા.20/04/2023ના રોજ ગણત નિયમ મુજબ કલમ 63 ની નોટીસ આપેલ છે. જેથી ગોધરાના ખોટા ખેડુત ખાતેદાર બનેલ ઈસમોમાં ફફડાટ.