પંચમહાલ જિલ્લાના કલેક્ટર સુજલ માયાત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કરાયા આઇસોલેટ.

  • પંચમહાલ જિલ્લા ના કલેક્ટર સુજલ માયાત્રા ને કોરોના
  • ગઈ કાલ થી તાવ શરદી ખાંસી ની ફરિયાદ હતી
  • ગઈકાલે RTPCR રિપોર્ટ સેમ્પલ લેવાયા હતા
  • રિપોર્ટ પોઝિટિવ આવતા કલેક્ટર ને કરાયા આઇસોલેટ
  • જિલ્લા માં કલેક્ટર સહીત અન્ય એક પોઝિટિવ કેસ મળી કુલ બે કેસ કોરોના પોઝિટિવ ના નોંધાયા