પંચમહાલ જિલ્લામાં ભારત બંધની કોઈજ અસર નહિ : કોંગ્રેસ આગેવાનોની પોલીસે કાલોલથી કરી અટકાયત

  • જિલ્લામાં ભારત બંધ ની કોઈ જ અસર નહિ
  • જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં પણ તમામ બજારો ચાલુ
  • જિલ્લાના તમામ તાલુકાના તમામ બજારો તેમજ એ પી એમ સી રહ્યા ખુલ્લા 
  • જિલ્લાની સૌથી મોટી ગોધરા એ પી એમ સી પણ રહી ચાલુ 
  • જિલ્લા પોલીસ દ્વારા પણ જિલ્લામાં ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • જિલ્લા પોલીસ વડા સહિતનો જિલ્લા પોલીસ સ્ટાફ બંદોબસ્ત માં જોડાયો 
  • જિલ્લાના કોંગ્રેસ આગેવાનોની પોલીસે ગોધરા અને કાલોલથી કરી અટકાયત 
  • કોંગી આગેવાનો કોઈપણ પ્રદર્શન કાર્યકમ કરે તે પહેલાં પોલીસે કરી અટકાયત