નોંધ નં.51614 બાબતે તમામ હુકમ મુજબ નોંધો રેકર્ડ પર પડેલી છે

ગોધરા,ગોધરા કસ્બાની નોંધ નં.58006 કલેકટર હુકમ આર.ટી.એસ. અપીલ 45/15/વશી/2916 થી 2947-16 તા.4/5/2016 અન્વયે નોંંધ નંબર 58006 તા.12/05/2016ના હુકમથી સર્કલ ઓફિસર દ્વારા તા.03/08/2016ના રોજ પ્રમાણીત કરેલ છે.,

ત્યારબાદ નં.મ.વિ.વિ./હકપ/પચંમ/33/2016 મહેસુલ વિવાદ અમદાવાદના હુકમથી નોંધ નં.60184 તા.21/07/2017ના હુકમથી 12/10/2017 થી મંજુર કરેલ છે. નોંંધ નં.51614 તા.05/04/2013 હુકમની નોંધ છે. પરંતુ નોંધ નં.50297 નિર્ણય મુજબ અમલવારી કરવાની પ્રમાણિત કરવામાં આવે છે. દાવા નં.64/2002 પાન નં.16 એમ.એ.મિરઝા એડીશનલ સિવિલ જજ પંચમહાલ ગોધરા દ્વારા મંજુર કરેલ છે. તેમાં આંક 112 મુજબ વહેંચણી મુજબ નિર્ણય કરેલ છે. ત્યાર નોંધ નં.51614-50297 રે.મુ.સિવિલ ઉપલી કોર્ટના હુકમ નં.78/2008 નામંજુર કરવામાં આવેલ છે. ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટ સેક્ધડ અપીલ નંબર 208/2012થી અરજદારીની અપીલ નામંજુર કરેલ હાઈકોર્ટ દ્વારા તમામ નીચલી કોર્ટના હુકમ માન્ય રાખી હુકમ કરેલ છે. તમામ નોંધો હુકમ અનુસાર પડેલ છે.