તા.8:-તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાંલીમખેડા આટર્સ કોલેજ ખાતેનાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોરની વિશેષ ઉપસ્થિતમાં તા.09/08/2023ના રોજ 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.