ગોધરા,પંચમહાલ જીલ્લાના પાટનગર ગોધરા શહેરમાં નવરચના પ્રાઇમરી સ્કુલમાં અભ્યાસ કરતી ધોરણ ચોથામાં અભ્યાસ કરતી દિકરીએ જીવનનાં પહેલીવાર 30 રોજા રાખી ખુદાની બંદગી કરી લોકોને સ્તબ્ધ કરી દીધા હતા.
સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા અને નવરચના પ્રાથમિક શાળા મા શિક્ષક તરીકે ફરજ શિક્ષક ઈમરાન ભાઈની ભાણીએ ભલભલાને હંફાવી દે તેવી કાળજાર ગરમીમાં આટલી નાની ઉંમરમાં તેઓએ 30 રોજા રાખી તમામ દેશના નાગરિકો માટે ખુદા સામે સર ઝુકાવી દેશમાં ચેનો અમન રહે અને આપનો ભારત દેશ ઉત્તમ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી.
અટાલી નાની ઉંમરે અને આટલી કાળજાર ગરમીમાં રોજા રાખવા નવ જવાનોને શરમાવે તેવી છે દીકરીએ જણાવ્યું હતું કે, જો સાચી શ્રદ્ધા દિલથી ખુદા થી હોય તો કોઈ કામ મુશ્કિલ નથી હોતું અંતમાં જણાવ્યું હતું કે મારો દેશ ચેનો અમન એકતા થી રહે ખુબ પ્રગતિ કરે શિક્ષક ઈમરાનભાઈ અને તમામ બાળકોએ અભિનંદન પાઠવ્યા હતા.