રાષ્ટ્રીય સેવિકા સમિતિ પંચમહાલ દ્વારા એક દિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ

ગોધરા,ગોધરાની કલરવ સ્કૂલ ખાતે યોજાઈ રાષ્ટ્રીય સેવિકા સમિતિની પ્રશિક્ષણ શિબિર પ્રશિક્ષણ શિબિરમાં પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાંથી યુવતીઓ અને મહિલાઓ રહ્યા ઉપસ્થિત એક દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં મહિલાઓ ને સ્વરક્ષણ તેમજ રાષ્ટ્રીય સેવિકા સમિતિ ની કાર્યપ્રણાલીથી કરાયા અવગત રાષ્ટ્ર સેવિકા સમિતિ ના નડિયાદ વિભાગના કાર્યવાહીકા દ્વારા ઉપસ્થિત યુવતીઓ તેમજ મહિલાઓને માર્ગદર્શન અપાયું.