
નડીયાદ, નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ માટે તા. 5/03/24 ના રોજ નગરપાલિકાની શાળા નંબર ત્રણ નડિયાદની 50 વિદ્યાર્થીની તથા સ્ટાફ અને પોલીસલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ તથા કર્મચારીઓ નડિયાદમાં રેલી કાઢી હતી.
જેમાં નશામુક્ત ભારત અંગેના સૂત્રોચાર કરી નડિયાદ નગરજનોને નશો ન કરવા માટે નો સંદેશો આપવામાં આવ્યો હતો.