
તા.22/08/2024ના રોજ નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો. જેમાં 100 જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની સમજૂતી અને લાભ આપવામાં આવ્યા.
આ અવસરે લીડ બેંક મેનેજર, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વગેરે બેન્કના પ્રતિનિધિઓ, નગર પાલિકા ચીફ ઓફિસર સહિત લોકો હાજર રહ્યા હતા.