મોરવા હડફ ના સંતરોડ ગામે સામાન્ય વાત માં યુવાન ને ઢોર માર મારી ને કાર ચઢાવી દેવા ની ઘટના
યુવાન ની હાલત ગંભીર
એક કોમ્પ્લેક્સ માં અલગ અલગ વ્યવસાય કરનાર બે પક્ષો વચ્ચે પાણી બાબતે ચાલી રહ્યો હતો ઝઘડો
આરોપી દ્વારા પાણી ની મોટર ની સ્વીચ ચાલુ કરાવવા મામલે યુવાન સાથે બોલાચાલી થતા રોષે ભરાઈ આરોપી એ યુવાન ને ઢોર માર માર્યો
યુવાન ભાગવા જતા તેના પર પોતાની કાર ચઢાવી દીધી ઢોર માર મારતા અને કાર ચઢાવી દેતા ની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદકપોલીસ દ્વારા હત્યા ની કોશિશ નો ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી તેમજ કાર જપ્ત કરી આગળ ની તપાસ હાથ ધરી