મોરવા(હ)ના કુવાઝર ગામે ધર માંથી ભેંસવંશનું 2 કિલો માંસ ઝડપી પાડયું

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના કુવાઝર ગામે બજાર ફળીયામાં પોતાના ધરમાં ઓસરીમાં ભેંસવંશનું કત્તલ કરી થેલીમાં રાખેલ બે કિલો, મોબાઈલ ફોન મળી કુલ 940/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના કુવાઝર ગામે બજાર ફળીયામાં રહેતા ઈશાક રસુલ રામપુરીયા પોતાના ધરની ઓસરીમાં કોઈપણ જગ્યાએ ભેંસવંશનું કત્તલ કરી માંસનો જથ્થો બે કિલો કિંંમત 440/-રૂપીયા, મોબાઈલ ફોન સહિત 940/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.