
મોરવા હડફના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે ભર્યું ઉમેદવારી ફોર્મ ઉમેદવારી પત્ર ભરીયા બાદ મોરવા હ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું.
મોરવા હડફ ખાતેની જાહેર સભામાં નિમિષા સુથાર થયા ભાવુક જ્યારે જ્યારે મને મત રૂપી આશીર્વાદની જરૂર પડી છે ત્યારે મોરવા હડફની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે તેમ કહેતા કહેતા થયા ભાવુક,મોરવા હડફ ની જનતાએ મને મજબૂત નેતૃત્વ આપ્યું છે અને આગામી ચૂંટણીમાં પણ મને આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે