
મોરવા હડફ તાલુકા નાં ખાનપુર ગામ માં કૂવા માંથી મુત્યુ પામેલ હાલત માં લાશ મળતાં ચકચાર મચી જવા પામી હતી. ખાનપુર ગામ માં કૂવા માં પડેલ વ્યક્તિ દિલીપસિંહ લક્ષમણ ભાઈ બારીયા ઉ. વ.38 રહે ખાનપુર બારીયા ફળિયું નાં કોઈ કારણ સર કૂવા માં પડી જતાં કૂવાનું પાણી જતાં મોત નિપજ્યું હતું.
આ ઘટના ગામ નાં વ્યક્તિ ઓને પડતાં તેવો સરપંચ ને જાણ કરીને સરપંચ મોરવા હડફ પોલીસ ને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મૂત્યુધ્યે ને બહાર કડવામાં આવ્યો હતો અને લાશ ને મોરવા સી. એસ સી. પોસ્મોટ માટે મોકલવામાં આવ્યા હતા અને પોલીસ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર : ભરત વણજારા