મોરવા હડફ ના ખાનપુર ખાતે આપ પાર્ટી ની સભા યોજાઈ..
દિલ્લી ના સી એમ કેજરીવાલ અને પંજાબ ના સી એમ ભગવંત માન હાજર રહ્યા
20 હજાર જેટલા લોકો પણ હાજર રહયા..
અરવિંદ કેજરીવાલ નું નિવેદન.
અયોધ્યા માં રામ મંદિર બને છે આવતા વર્ષે તૈયાર થઈ જશે..
હું દિલ્લી માં બધા ને મફત દર્શન કરવું છું..
આપણે પણ બધા ને મફત દર્શન કરાવીશ..
નોટ હોય છે તેના ઉપર મેં ગણેશ અનેં લક્ષ્મી જી ની ફોટો હોવો જોઈએ..
બંને બી ફોટો હોય તો આશીર્વાદ મળે છે હું નથી કહેતો ફોટો લગાડવા થી દેશ આગળ વધે મહેનત પણ કરવી પડે..
ફોટો લગાડવા ની વાત માં ભાજપ અને કોંગ્રેસ વાળા એ એટલી બધી ગાળો બોલી ..