ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાની અધ્યક્ષતામાં ઝાલોદ તાલુકના ગુરૂ ગોવિંદધામ કંબોઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

તા.8:- તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાંઝાલોદ તાલુકાના ગુરૂ ગોવિંદધામ કંબોઈ ખાતે ધારાસભ્ય મહેશભાઇ ભુરીયાની પ્રેરક ઉપસ્થિતમાં તા.09/08/2023ના રોજ 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.