મીડિયા આજે તટસ્થ નથી એટલે પ્રેસ કોન્ફરન્સ નથી કરતો: મોદી

નવીદિલ્હી, આજે મીડિયા ચોક્કસ વિચારધારાને વરેલું હોવાનું જણાવી વડાપ્રધાને સવાલોના જવાબ ટાળવાનું જણાવ્યું. પ્રેસ કોન્ફરન્સ કરવાથી દૂર રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું કે તેમણે આવો નિર્ણય કેમ લીધો. એક વાતચીતમાં, વડા પ્રધાને કહ્યું કે મીડિયા આજે તે નથી જે પહેલા હતું.

હું સંસદને જવાબ આપું છું. આજે, પત્રકારોને તેમની પોતાની પસંદગીઓથી ઓળખવામાં આવે છે. મીડિયા હવે બિન-પક્ષીય એન્ટિટી નથી, વડાપ્રધાને એક વિશિષ્ટ વાતચીતમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા. અને જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેની સરખામણીમાં હવે ઓછા ઇન્ટરવ્યુ આપે છે.

બીજેપી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય ઇન્ટરવ્યુ લેવાનો ઇનકાર કર્યો નથી અને વિક્સતા મીડિયા લેન્ડસ્કેપ તેમજ આજે બહુવિધ સંચાર ચેનલોની હાજરીને રેખાંક્તિ કરી છે.પહેલાં, મીડિયા ચહેરા વિનાનું હતુંપ મીડિયામાં કોણ લખે છે, વિચારધારા શું છેપ કોઈને તેની પરેશાન નહોતું. જો કે, પરિસ્થિતિ હવે પહેલા જેવી નથી, વડા પ્રધાને કહ્યું.

વાણી સ્વાતંત્ર વગર કોણ મહામૂર્ખ છે તે જાણી ન શકાય —- મહેશ જેઠમલાણી. આપાસ માં. દ્વેષ અને નફરત, એ ગુલામો નુ મુખ્ય લક્ષણ છે — વિવેકાનંદ. જો આ દેશ મા આટલા મોટા પ્રમાણ મા મહામૂર્ખ દેશી ગધેડા ન હોત તો ભારત બે દાયકા પહેલા ચીન બરાબર સમૃદ્ધ અને તાકાત વાળું થયુ હોત.