મહિસાગર, તમામ મોટરીંગ પબ્લીકને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, લુણાવાડા-મહિસાગરની અખબારી યાદી જણાવે છે કે, ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્રારા માર્ગ સલામતી ક્ષેત્રમાં અસાધારણ કારગીરી માટે નાણાકીય સહાય અને માર્ગ સલામતીના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કૃત કરવા માટે scheme of financial assistance for administering road safety advocacy and awards for the outstanding work done in the field of road safety નામની સ્કીમ અંતર્ગત સ્કીમ અર્થે રસ ધરાવતી અને લાયક સંસ્થાઓ તેમની દરખાસ્ત ઓનલાઈન વેબસાઈટ https;//morth.nic.in પર તા.30/05/2023 પહેલા મોકલી શકાશે. વધુ માહિતી માટે માર્ગ અને ધોરીમાર્ગના મંત્રાલયનો સંપર્ક નો.01123321738 પર સંપર્ક કરી શકાશે.