
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં વહેલી સવારથી જ અચાનક બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સીઝનનો પહેલો વરસાદ મલેકપુર પંથકમાં થતા જ ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા હજુ વરસાદ વધારે થાય તો સારૂં મહીસાગર જીલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. મલેકપુરમાં વરસાદ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને મલેકપુર ગામમાં રોડ પર પાણી ભરેલા તસવીરમાં નજરે પડે છે.