મહિસાગર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વિશ્ર્વ ચકલી દિવસે 4 હજાર માળાનુ વિતરણ કરાયુ

મહિસાગર નેચર-એડવેન્ચર વન વિભાગે વિશ્ર્વ ચકલી દિવસ ઉજવ્યો જેમાં સમગ્ર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓને 4000 ચકલીના માળા વિતરણ કરાયા.

20મી માર્ચને સ્પેરો ડે તરીકે ઉજવાય છે. પક્ષીઓને બચાવવા છેલ્લા 10 વર્ષમાં લોકોમાં જાગૃતિ આવતા ધરમાં માળા-કુંડા જોવા મળે છે. અવનવી પ્રોડકટ્સનુ ઉત્પાદન કરતા પેટનેસ્ટના કે ચકલી ઉપરાંત કાબર-બુલબુલ જેવા પક્ષીઓ પણ ધટી રહ્યા છે. અને દરેક પક્ષીઓને બચાવવા સાધનો બનાવ્યા છે. આ સ્થિતિ વચ્ચે ચકલીઓમાં માળા-કુંડામાં પણ મોર્ડનાઈઝેશન આવી ગયુ છે. આર્ટિફિશીયલ ચકલીના માળા એટલે ચકલી ધર માટે પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથમાં લેવામાં આવ્યુ છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં સોૈથી અધિક પ્રમાણમાં જોવા મળતા પક્ષી છે જે ધર બનાવે ત્યારે જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાની દુકાનો કરતી રહી છે. આ કારણે ચકલીઓના નથી મળતા આ ઉપરાંત પ્રકૃતિપ્રેમી યુવાનો ચકલી બચાવવા ખુબ સેવા કાર્ય કરી રહ્યા છે. મહિસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા આ દિવસે છેલ્લા 6 વર્ષથી મહિસાગર જિલ્લાના વિસ્તારમાં ચકલી માળા તેમજ પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યુ.